સાઉથની અભિનેત્રી રાય લક્ષ્મી અભિનય ઉપરાંત અફેરને લઈને ચર્ચામાં રહી છે.

તેનું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનએમ એસ ધોની સાથે જોડાયું હતું.

રાય લક્ષ્મી IPLની પહેલી સિઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી.

જેમાં અભિનેત્રીએ છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.

રાય લક્ષ્મીએ 15 વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત કરી હતી.

તેની પહેલી જ ફિલ્મ ક્રિશ્ચિયન બ્રધર્સ સુપરહિટ રહી હતી.

લક્ષ્મીને ખ્યાતિ મળી તો તે બોલિવૂડની ફિલ્મ જુલી 2 હતી.





જેમાં તેણે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.