બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના બોલ્ડ લૂક્સને કારણે Janhvi ચર્ચામાં રહે છે તાજેતરમાં Janhviએ વ્હાઇટ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી હતી અભિનેત્રી ડીપ નેક કટઆઉટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિલ્હીમાં એક ફેશન શોમાં હાજરી આપતી વખતે અભિનેત્રીએ આ બોલ્ડ લુક કેરી કર્યો હતો. અભિનેત્રીને ભારતની ફેશન આઈકોન કહેવામાં આવી રહી હતી. કેટલાક યુઝર્સે Janhviને કિમ કાર્દશિયનની સસ્તી નકલ કહીને ટ્રોલ કરી હતી. એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળ્યો હતો તાજેતરમાં જ તેણે બ્લેક લેધર બોડીકોન ડ્રેસ પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે All Photo Credit: Instagram