'બિગ બોસ 14' ફેમ નિક્કી તંબોલીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે.

તેના ચાહકો દરરોજ તેની ફિટનેસ જોઈને આશ્ચર્યચકિત થાય છે

આ વખતે નિક્કીએ તેની ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું છે.

તેણે કહ્યું કે તે ગમે તેટલી વ્યસ્ત હોય તે જીમ જવાનું ભૂલતી નથી.

નિક્કીએ કહ્યું હતું કે, 'મારા માટે ફિટનેસ ઓક્સિજન જેવી છે, જે જરૂરી છે.

તેણે કહ્યું, હું માનું છું કે સ્વસ્થ શરીર માટે દિવસમાં પાંચથી છ વખત થોડુ થોડુ ભોજન લેવું જોઈએ.

નિક્કીએ કહ્યુ સૂતા પહેલા ગ્રીન ટી પીવાની મારી આદત છે.

નિક્કીએ કહ્યું હતું કે તે સિવાય હું જ્યુસ પીવાનું ખૂબ જ પસંદ કરું છુ

નિક્કીએ તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.

All Photo Credit: Instagram