સાક્ષી મલિકનો સ્ટનિંગ સાડી લૂક સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી સાક્ષી સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે સાક્ષી મલિક તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી નવા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી સાક્ષી મલિક સાક્ષી મલિક રેડ સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી બોલીવૂડ એક્ટ્રેસ સાક્ષીની તસવીરો વાયરલ થઈ છે સાક્ષી મલિક ગ્લેમરસ અંદાજ માટે જાણીતી ચાહકોને પણ તેનો સાડી લૂક પસંદ આવ્યો (તમામ તસવીરો સાક્ષી મલિક- ઈન્સ્ટાગ્રામ)