જાહ્નવી કપૂર તેના લુકને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે

હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી

જ્હાન્વી કપૂરની આ તસવીરો મુંબઈ એરપોર્ટની છે

જ્યાં અભિનેત્રી તાજેતરમાં પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી

જ્હાન્વી કપૂર એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

પરંતુ તેનો લુક એકદમ સ્ટાઇલિશ લાગતો હતો

અભિનેત્રીએ બ્લુ ક્રોપ ટોપ સાથે ડેનિમ પહેર્યું છે

તસવીરોમાં જ્હાન્વી કપૂર નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે

આમ છતાં પણ તે સુંદર દેખાઈ રહી છે

હાલમાં આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે