એવોર્ડ ફંક્શનમાં સુરવીન ચાવલાનો ગ્લેમરસ અંદાજ



નવા લૂકમાં જોવા મળી એક્ટ્રેસ



કેમેરાની સામે સુરવીને આપ્યા ગ્લેમરસ પોઝ



ચાહકો અભિનેત્રીની તસવીરોને લાઈક કરી રહ્યા છે



સુરવીનનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



બ્લેક લૂકમાં સુરવીન ખૂબ જ સુંદર લાગી



સુરવીન ચાવલા જાણીતી એક્ટ્રેસ



વેબ સિરીઝમાં પણ સુરવીન જોવા મળે છે



સુરવીન ચાવલા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



(તમામ તસવીરો- સુરવીન ઈન્સ્ટાગ્રામ)