ગાજર અને બીટના જ્યુસના અદભૂત ફાયદા



વેઇટ લોસની સાથે ઇમ્યુનિટીને પણ કરે છે બૂસ્ટ



બીટ આયરન,જિંક, કેલ્શિયમથી છે ભરપૂર



મેગ્નેશિયમ, પોટેશિયમ,સલ્ફર પણ મોજૂદ



આ સુપરડ્રિન્ક તણાવ ઓછો કરવામાં પણ મદદગાર



પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે



કિનને સોફ્ટ અને શાઇની બનાવવામાં મદદ કરે છે



બીટમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે



જેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે