બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના લગ્નને લઈને ચુપ્પી તોડી છે.



અભિનેત્રી સારા અલી ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'અતરંગી રે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.



તે એક એવો પતિ ઈચ્છે છે જે તેની સાથે તેની માતાના ઘરે રહી શકે.



મુંબઈઃ અત્યારે બોલીવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે,



સારાહ તેની માતાથી દૂર રહી શકતી નથી. તેથી સારાને એવો પતિ જોઈએ છે જે તેની સાથે તેની માતાના ઘરે રહે.