બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરની આગામી ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે.

તે હાલમાં વરુણ ધવન સાથે મળી આ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે

તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન જાન્હવી સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળી હતી.



જાન્હવી ડેનિમ આઉટફિટમાં સ્ટાઇલિશ લાગી રહી હતી.

જાન્હવીએ ડેનિમ ક્રોપ શર્ટ સાથે શોર્ટ ડેનિમ સ્કર્ટ પહેર્યું હતું.

આ આઉટફિટમાં અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.

આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

જાન્હવી કપૂર ડેનિમ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

જાન્હવી અને વરુણની ફિલ્મ બવાલ 21 જૂલાઈએ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.



All Photo Credit: Instagram