એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે જાહ્નવી કપૂરે આજે તેના જન્મદિવસની ઉજવણી કરી જાહ્નવી કપરૂ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે એક્ટ્રેસે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી જિમ લૂકમાં પણ જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે ચાહકો જાહ્નવીના જિમ લૂકને પસંદ કરે છે જાહ્નવી સાડીમાં પણ ખૂબ જ સુંદર લાગે છે બોડીકોન ડ્રેસમાં જાહ્નવીનો કાતિલ અંદાજ એરપોર્ટ લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે