પ્રજ્ઞા જયસ્વાલ તેના બોલ્ડ લુકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની હોટ એક્ટિંગ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. અભિનેત્રીએ બ્રાઉન કલરના ખૂબ જ સેક્સી ડીપનેક આઉટફિટ પહેર્યા છે. પ્રજ્ઞાએ વાળને સ્ટાઇલિશ લુક તેમજ બ્રાઉનિશ મેક-અપ આપી અંદાજને પૂરક બનાવ્યો છે. અભિનેત્રી સલમાન ખાન સાથેના રોમાન્સ માટે પણ ચર્ચામાં રહી છે. જોકે ચાહકો તેમના ઓનસ્ક્રીન રોમાન્સથી ખૂબ જ પ્રભાવિત છે. આ પહેલા પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચુકી છે. અભિનેત્રીએ 2014માં તમિલ ફિલ્મ વિરાટ્ટુથી કરિયરની શરૂઆત કરી હતી.