બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી હતી

અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક હોટ તસવીરો શેર કરી છે.

અભિનેત્રી હંમેશા તેના ફેશન સ્ટેટમેન્ટથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

આ તસવીરોમાં Janhvi Kapoor વાદળી રંગનો ડીપનેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે

 જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.

અભિનેત્રીએ જમીન પર બેસીને ખૂબ જ હોટ પોઝ આપતા ફોટોશૂટ કરાવ્યું હતું.

Janhvi Kapoor  ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે.

All Photo Credit: Instagram