ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે

મોનાલિસાના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે.

ઈન્સ્ટાગ્રામ પર તેનો આ હોટ ફોટો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

મોનોકિનીમાં હોટ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

(All Photos-Instagram)