જાહ્નવી કપૂર પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે

તાજેતરમાં જાહ્નવી કપૂરે બ્લેક સાડીમાં તસવીરો શેર કરી છે

ડીપ નેક સ્ટ્રેપી બ્લાઉઝમાં બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીની આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

પોતાની કાતિલ સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

સોશિયલ મીડિયા પર જાહ્નવી ખુબ એક્ટિવ રહે છે

(All Photos-Instagram)

Thanks for Reading. UP NEXT

દિશા પટનીની આ તસવીરોએ ફેન્સને કર્યા પાગલ

View next story