બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

જાન્હવીએ બ્રાઉન કલરનો લહેંગો પહેર્યો છે.

તસવીરોમાં તે સુંદર અને ગ્લેમરસ લાદી રહી છે.

ટ્રેડિશનલ આઉટફિટમાં જાન્હવી કપૂરે સુંદર ઇયર રિંગ્સ પહેચી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

જાન્હવીના લેટેસ્ટ ફોટોશૂટમાં તેણે નેચરલ ગ્લોસી મેકઅપ કર્યો છે. જે ખૂબ સૂટ થઇ રહ્યો છે.

જાન્હવીએ તાજેતરમાં જ મિલીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

બોની કપૂરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મમાં પ્રથમવાર તેણે પોતાના પપ્પા સાથે કામ કર્યું છે.

તાજેતરમાં જ જાન્હવી પોતાની ફ્રેન્ડ સારા અલી ખાન સાથે કેદારનાથના દર્શને ગઇ હતી.