બોલીવુડની હિરોઈનને પણ ટક્કર આપે છે જન્નત ઝુબેર ઈંસ્ટાગ્રામ પર જન્નતના 41.7 મિલિયન ફોલોવર્સ છે. જન્નતની સુંદરતા પાછળ મોટી-મોટી હિરોઈન પણ ફેલ છે. ટીવી એક્ટ્રેસ જન્નત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ તું આશિકી, ફુલવા, હિચકી જેવી સિરિયલમાં દેખાઈ ચુકી છે જન્નત જન્નત ઝુબેર લવ કા ધી એન્ડ ફિલ્મમાં પણ દેખાઈ હતી બ્લેક સાડીમાં જન્નત ઝુબેરનો કાતિલ અંદાજ દરેક આઉટફિટ્સમાં જન્નત સુંદર દેખાય છે. જન્નતના દરેક ફોટો પર ફેન્સ ખુબ લાઈક્સ આપે છે. જન્નત ઈંસ્ટાગ્રામ પર પોતાના સુંદર ફોટો શેર કરે છે.