પોતાના ગ્લેમરસ અવતારને લઈ ચર્ચામાં રહે છે ધનશ્રી ધનશ્રી એક સારી ડાન્સર પણ છે. ધનશ્રી ક્રિકેટર ચહલની પત્ની છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. પોતાના ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે ધનશ્રી ધનશ્રીના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે. ધનશ્રીની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે. ચહલની મેચ હોય ત્યારે સ્ટેડિયમમાં અચૂક જોવા આવે છે ધનશ્રી ધનશ્રી ટ્રેડિશનલ અંદાજમાં સુંદર દેખાય છે ધનશ્રીના ફોટો અને વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરે છે.