જાણીતી પંજાબી એક્ટ્રેસ છે સોનમ બાજવા સોનમનો ઈંડસ્ટ્રીની બોલ્ડ હિરોઈનમાં સમાવેશ થાય છે પોતાની દિલકશ અદાઓથી ફેન્સને દિવાના બનાવે છે સોનમ દરેક અંદાજમાં સોનમ સુંદર દેખાય છે. મિરર સેલ્ફીમાં સોનમ બાજવાનો કિલર પોઝ વ્હાઈટ પંજાબી ડ્રેસમાં સોનમ ખુબ જ સુંદર લાગી રહી છે પોતાની સુંદરતાને લઈ ચર્ચામાં રહે છે સોનમ બાજવા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સોનમ સોનમનો સિઝલીંગ લુક ખુબ જ વાયરલ થયો વેસ્ટર્ન કે ટ્રેડિશનલ દરેક કપડાંમાં સોનમ સુંદર દેખાય છે.