કેપટાઉનમાં જન્નત જુબેરે બતાવ્યો જલવો

વ્હાઈટ વન પીસ ડ્રેસમાં દેખાઈ જન્નત જુબેર

હેલિકોપ્ટર આગળ જન્નત જુબેરે આપ્યે ગ્લેમરસ પોઝ

જન્નતે કુલ 3 ફોટો શેર કર્યા હતા

જન્નતના આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે

ફેન્સ જન્નતના ફોટોને ખુબ લાઈક કરે છે

જન્નત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે

ઈંસ્ટાગ્રામ પર જન્નતને લાખો લોકો ફોલો કરે છે

ખતરોં કે ખેલાડી 12માં દેખાશે જન્નત જુબેર

ખતરોં કે ખેલાડીને લઈ જન્નત ખુબ ઉત્સાહિત છે.