ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીને રેડ વાઇન કલરમાં Bridal lookમાં ફોટોશૂટ કરાવ્યુ છે.

જેસ્મિન ભસીનનુ આ ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

જેસ્મિને ભસીને રેડ વાઇન લહેંગામાં જોઇને ફેન્સ ક્રેઝી થઇ રહ્યા છે.

બિગ બોસ ફેમ જેસ્મિન ભસીને અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.


જેસ્મિન ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે .


ઓપન કર્લી હેરમાં જેસ્મિન ભસીનનો લૂક ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


જેસ્મિન ભસીનના ઇન્સ્ટાગ્રામ પર 6.6 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.


તમામ તસવીરો જેસ્મિનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે


જેસ્મિન ભસીન


જેસ્મિન ભસીન