દરેક આઉટફિટમાં ગ્લેમરસ દેખાય છે એરિકા. એરિકાનું લેટેસ્ટ ફોટોશૂટમાં જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું. એરિકા ફર્નાન્ડીઝ ખૂબસૂરત એક્ટ્રેસ છે. તેની વિવિધ સ્ટાઈલના કારણે એરિકા ચર્ચામાં રહે છે. એરિકાની તસવીરો જોઈને તમે પણ તેના ફેન બની જશો. પોતાના ડિફરંટ લુક્સના કારણે એરિકા ફેંસનું દિલ જીતી લે છે. ગ્લેમરસ લુકમાં એરિકા ફર્નાન્ડિઝ ગોર્જિયસ લાગે છે. એરિકા ફર્નાન્ડીઝલના દેસી લુક પર ફેંસ ફિદા છે. એક્ટ્રેસનો આ લુક ઘણો આકર્ષક છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ