સ્ટાઇલિશ ડ્રેસમાં રવિના ટંડનનો બોલ્ડ લુક સટલ મેકઅપ સાથે સંપૂર્ણ દેખાવ ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે રવિનાએ હિન્દી સિવાય તમિલ અને તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે. રવિના ટંડન 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી છે તેણીએ લાડલા, દિલવાલે, મોહરા, ખિલાડી કે ખિલાડી, જીદ્દી અને બડે મિયાં છોટે મિયાં જેવી ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે રવિનાના ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ છે રવિનાએ તેની ફિલ્મી સફરમાં તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પછી તે એક્શન થ્રિલર રોમાન્સ હોય કે કોમેડી. રવીનાની ડેબ્યૂ ફિલ્મ પથ્થર કે ફૂલ હિટ સાબિત થઈ હતી.