લાંબા સમય બાદ બૉલીવુડ સ્ટાર સોનાલી બેન્દ્રેનો હૉટ અંદાજ આવ્યો સામે સોનાલીએ 48 વર્ષની ઉંમરે સોફા પર કરાવ્યુ હૉટેસ્ટ ફોટોશૂટ એક્ટ્રેસે આ દરમિયાન ડાર્ક ગ્રીન ડ્રેસમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા 48 વર્ષીય એક્ટ્રેસનો લૂક યંગ એક્ટ્રેસને પણ ટક્કર મારે એવો છે સોનાલી બેન્દ્રેને 90ના દાયકાની હૉટેસ્ટ ગર્લ ગણવામાં આવતી હતી સોનાલીએ દિલજલે, સરફરોશ, હમ સાથ સાથ હૈ જેવી હીટ ફિલ્મો આપી છે સોનાલી બેન્દ્રેનું નામ રાજનેતાના પ્રેમમાં પડવાને લઇને પણ ચર્ચાયુ હતુ સોનાલી બેન્દ્રેને બાદમાં કેન્સર ડિટેક્ટ થતાં તેને વિદેશમાં સારવાર કરાવી હતી 2002માં સોનાલી બેન્દ્રેએ ગૉલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા સોનાલી બેન્દ્રેએ રણવીર બહલ નામનો એક દીકરો પણ છે