બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાણીનો હૉટ અંદાજ વાયરલ



રવિનાની દીકરી રાશા થડાણીનો બીચ પર મસ્તીભર્યો અંદાજ



રાશા થડાણી આજના સ્ટાર કિડ્સ કરતાં ખુબજ ગ્લેમરસ દેખાઇ રહી છે



હાલમાં રાશા થડાણી બીચ પર જોવા મળી, ત્યાં તે કૂલ અંદાજમાં દેખાઇ



રાશા અત્યારે વિદેશ પ્રવાસ પર છે, તેને યૉટ પરથી આ તસવીરો શેર કરી છે



નેટ વાળા ડ્રેસ સાથે ખુલ્લા વાળમાં તસવીરો ફેન્સની વચ્ચે શેર કરી છે



18 વર્ષી રાશાને દિલચસ્પી ફિલ્મોમાં નહીં પરંતુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં છે



રાશા પ્રૉડ્યૂસર અનિલ થડાણી અને એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી છે



રાશા અવારનવાર રાજસ્થાન રણથમ્ભોર ટાઇગર સફારીની મજા માણે છે



રાશા થડાણીને વાઇલ્ડ લાઇફ શૉટ અને શૂટિંગ કરવુ ખુબ જ ગમે છે