જેનિફર વિંગેટ નાના પડદાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.

માયાની ભૂમિકાએ તેને દર્શકોમાં વધુ લોકપ્રિય બનાવી હતી.

જેનિફર વિંગેટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે પોતાના ફેન્સને ફોટો અને વીડિયો શેર કરીને અપડેટ રાખે છે.

આ ફોટામાં, જેનિફર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

જેનિફર વિંગેટનો જન્મ 30 મે 1985ના રોજ મુંબઈમાં થયો હતો

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

બીચ કિનારે કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી

જેનિફરની દરેક તસવીરો આગની જેમ વાયરલ થાય છે

(All Photo Instagram)