ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે.

આ તસવીરોમાં અભિનેત્રી પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

ટ્રોલી બેગ સાથે પોઝ આપી રહી છે નેહા

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

નેહા મલિક પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.

નેહાની બોલ્ડ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે.

નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે

નેહા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે

(All Photo ABP Live)