જ્હાન્વી કપૂર બની ગોલ્ડન ગર્લ જ્હાન્વીએ ઇન્સ્ટા પર ફોટો કર્યા પોસ્ટ ઇજીપ્તમાં કરાવ્યું ફોટોશૂટ જ્યાં તમે ઉજ્જડ જમીન જુઓ છો; મને સોનેરી રેતી દેખાય છે જ્હાન્વી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેને તાજેતરમાં જ કોરોના થયો છે આ અંગે તેણે ઇન્સ્ટા પર આપી છે માહિતી તેની સાથે બહેન ખુશી પણ કોરોના પોઝિટીવ થઈ છે હે ગાયઝ, મને અને મારીબેનને 3 જાન્યુઆરીએ કોરોના પોઝિટીવ આવ્યો છે. ઇન્સ્ટા પર કરી જાહેરાત અત્યારે અમે હોમ આઇસોલેશિનમાં છીએ અને અમે બંને નેગિટિવ થઈ ગયા છીએ પહેલા બે દિવસ ખૂબ જ ખરાબ રહ્યા