જ્હાન્વી કપૂર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્હાન્વી કપૂરે ફ્લોરલ સાડીમાં તસવીરો શેર કરી છે. તસવીરોમાં જ્હાન્વી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જ્હાન્વી કપૂર સાડીમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. વેસ્ટર્ન આઉટફિટ્સમાં પણ જ્હાન્વી ખૂબ જ સુંદર લાગે છે. જ્હાન્વી દરરોજ ગ્લેમરસ ફોટોશૂટ કરાવતી રહે છે. જ્હાન્વીની તસવીરો વાયરલ થતી રહે છે. લાખો ફેન્સ જ્હાન્વીને ફોલો કરે છે. જ્હાન્વીનો અદભૂત ફોટો. જ્હાન્વીના ફોટાઓ તહેલકો મચાવે છે.