શોભિતા ધૂલિપાલાની સુંદરતા લાજવાબ છે શોભિતા ધૂલિપાલા પોતાના ગ્લેમરસ લૂકના કારણે ફેમસ આવનારા સમયમાં હોલીવુડમાં ધૂમ મચાવશે શોભિતા શોભિતા ઈન્ડિયન મોડલ અને એક્ટ્રેસ છે વર્ષ 2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિંજેટમાં બીજા ક્રમે રહી શોભિતા કુચીપુડી અને ભરતનાટ્યમમાં ટ્રેન્ડ ડાન્સર છે શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ સૈફ અલી ખાન સાથે શૈફ ફિલ્મમાં દેખાઈ હતી શોભિતા મેડ ઈન હેવન શોથી શોભિતા ઘણી ફેમસ થઈ શોભિતાએ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું