પ્રજ્ઞાએ વર્ષ 2014માં વિરાટ્ટુ આઈ ડેગાથી ડેબ્યૂ કર્યું હતું પ્રજ્ઞા પોતાના તસવીરો દ્વારા પોતાના કામના અપડેટ આપતી રહે છે અભિનેત્રીએ બોલિવૂડમાં એન્ટ્રી ટીટૂ એમબીએથી કરી હતી પ્રજ્ઞા અંતિમ ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી આ ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળ્યો હતો તેમની સુંદરતાના લાખો લોકો દિવાના છે પ્રજ્ઞા સાઉથની સ્ટાર અભિનેત્રી છે તેલુગુમાં તેમની ઘણી ફિલ્મો હટી કરી છે મિર્ચી બોય,ફેન્સ, ગુટ્રોડુ,નક્ષત્ર તેમની તેલુગુ હિટ ફિલ્મો છે અભિનેત્રી દરેક લૂકમાં સુંદર લાગે છે