ઇગ્લેન્ડ માટે સૌથી વધુ કેપ્ટનશીપ કરનાર ખેલાડી બન્યો રૂટ એલિસ્ટર કૂકે ઇગ્લેન્ડ તરફથી 59 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે માઇક અથર્ટનની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડે 54 ટેસ્ટ મેચ રમી છે માઇકલ વોર્ને 51 મેચમાં ઇગ્લેન્ડની કેપ્ટનશીપ કરી જ છે. એન્ડ્ય્રૂ સ્ટ્રોસ આ લિસ્ટમાં પાંચમા સ્થાન પર છે નાસિર હુસૈનની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડની ટીમે 45 મેચ રમી છે પીટર મેની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડે 41 મેચ રમી છે ગ્રાહમ ગૂચે 34 ટેસ્ટ મેચમાં કેપ્ટનની જવાબદારી સંભાળી છે. ડેવિડ ગોવરે 32 મેચમાં કેપ્ટનશીપ કરી છે માઇક બિયરલીએ 31 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 18માં જીત તો 4માં હાર મળી છે.