બિગ બોસ ફેમ 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલા હંમેશા તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

શેફાલી પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

શેફાલીએ તાજેતરમાં બિકિનીમાં તસવીરો શેર કરી છે.

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.

શેફાલીએ કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

શેફાલી બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

શેફાલી જરીવાલાના ઈન્સ્ટાગ્રામ પર 2.1 મિલિયન ફોલોઅર્સ છે

All Photo Credit: Instagram