'કબીર સિંહ' એક્ટ્રેસ નિકિતા દત્તા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નિકિતા દત્તા હંમેશા તેના બોલ્ડ ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

તસવીરોમાં નિકિતા દત્તાએ વ્હાઇટ બ્લેઝર પહેર્યું છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે

નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવી હતી

નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

આ સિવાય તે ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સિરીઝમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram