અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અંજલિ રસપ્રદ ફોટા શેર કરતી જોવા મળે છે.

જેમાં અંજલિનો સેક્સી અવતાર જોઈ ફેન્સ ક્રેઝી થાય છે.

અંજલી 'કાચા બદામ' પર ઇન્સ્ટા રીલ બનાવીને ફેમસ થઈ હતી.

ત્યાર બાદ તે કંગના રનૌતના શો લોક અપમાં જોવા મળી હતી.

અંજલી અરોરા હવે એક સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે.

અંજલી અરોરા સાડી હોય કે મીનિ ડ્રેસ આગ લગાવે છે.

સાડીમાં તે અદભુત લાગે છે.

તેમાં પણ તેના નખરા ચાહકોને ઘાયલ કરે છે.