શું તમે દિવ્યા ભારતીની બહેન વિશે જાણો છો

દિવ્યા ભારતીની બહેન કાઈનાત અરોરા પણ અભિનેત્રી છે.

કાઇનાત અરોરાનો જન્મ 2 ડિસેમ્બર 1986ના રોજ થયો હતો.

કાઈનાત અરોરા દિવ્યા ભારતીની પિતરાઈ બહેન છે.

કાઇનાત અરોરાએ તમિલ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.

કાઈનાત અરોરા અક્ષય કુમારની ફિલ્મ 'ખટ્ટા મીઠા'માં જોવા મળી હતી.

કાઈનાત અરોરાએ ફિલ્મ 'ગ્રાન્ડ મસ્તી'થી બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવી હતી.

કાઇનાત અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

કાઈનાત અરોરાને ઈન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે

All Photo Credit: Instagram