એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્રેડિશનલ પોશાકમાં હટકે ફોટોશૂટ બૉલીવુડ ક્વિન કંગનાએ ફરી એકવાર ટ્રેડિશનલ લૂકમાં મચાવ્યો તરખાટ એકદમ સિમ્પલ ડ્રેસમાં કંગનાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે ઓલ બ્લેક એન્ડ સિલ્વર પટ્ટી વાળા ડ્રેસમાં કેમેરા સામે એક્ટ્રેસે પૉઝ આપ્યા ખુલ્લા વાળ અને ચહેરા પર મિનિમલ મેકઅપ સાથે તસવીરો કેપ્ચર કરાવી કંગના છેલ્લે મણિકર્ણિકા અને ધાકડ ફિલ્મમાં જોવા મળી હતી 36 વર્ષીય એક્ટ્રેસ અવાર નવાર પોતાના નિવેદોનોથી ચર્ચામાં રહે છે કંગના હવે તેજસ, ચંદ્રમુખી 2 અને ઇમર્જન્સી જેવી ફિલ્મો લઇને આવી રહી છે કંગના રનૌત ટીવી શૉમાં હૉસ્ટ તરીકે કામગીરી સંભાળી ચૂકી છે કંગના ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે