શાહરૂખ ખાન હાલમાં ફિલ્મ જવાનને લઇને ચર્ચામાં છે તેની છેલ્લી ફિલ્મ પઠાણે કરોડો રૂપિયાની કમાણી કરી છે તેની સફળતા પાછળ તેની મેનેજરની પણ મહત્વની ભૂમિકા રહે છે શાહરૂખ ખાનની મેનેજરનું નામ પૂજા દદલાની છે પૂજા 10 વર્ષથી શાહરૂખ ખાન સાથે કામ કરી રહી છે. પૂજા શાહરૂખની પ્રોફેશનલ અને પર્સનલ બાબતોનું સંચાલન કરે છે. પૂજા વર્ષના મોટાભાગના દિવસોમાં 24 કલાક શાહરૂખ ખાન સાથે રહે છે. પૂજા દદલાની ફી કરોડો રૂપિયા છે. પૂજાની કુલ સંપત્તિ 45-50 કરોડ રૂપિયા છે. દર વર્ષે તે 7 થી 9 કરોડ કમાય છે. All Photo Credit: Instagram