'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્મા ફરી એક વખત શાનદાર અંદાજને લઈને ચર્ચામાં છે કંગના શર્માએ આ વખતે ગૉલ્ડન કલરની સાડીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા હેવી નેકલેસ, ટિકો અને હાઇ હીલ્સ કેરી કરી છે કંગના શર્મા પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે હાલમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં કંગનાનો બોલ્ડ એન્ડ ક્યૂટ ગ્લેમરસ લૂક જોવા મળી રહી છે કંગના નિયમિત વર્કઆઉટ કરે છે. તેના દિવસની શરૂઆત પણ વર્કઆઉટથી કરે છે કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી કંગનાએ ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કર્યો હતો તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે