કરિશ્મા હાલમાં વિદેશ વેકેશન મનાવી રહી છે ત્યાંથી તેનો ગ્લેમરસ લુક વાયરલ થયો છે કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે કરિશ્માએ રેડ કલરના ડ્રેસમાં એકથી એક હૉટ લૂક વાળા પૉઝ આપ્યા છે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનારી કરિશ્મા અત્યારે ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી ક્યારેક તેના પાત્રોને કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે તે હંમેશા સમાચારમાં રહે છે કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે