OTP વગર પણ બેન્ક ફ્રોડ થઈ શકે છે? જાણો કેવી રીતે

Published by: gujarati.abplive.com

લોકો માને છે કે, OTP આપ્યા વગર ફ્રોડ થતું નથી

Published by: gujarati.abplive.com

પરંતુ કેટલીક છેતરપિંડી OTP વગર પણ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સાઇબર ઠગો વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરે છે

Published by: gujarati.abplive.com

લોકોના બેન્ક ખાતામાંથી પૈસા ચોરી શકે છે

Published by: gujarati.abplive.com

તેથી માત્ર OTP સુરક્ષિત રાખવો પૂરતો નથી.

Published by: gujarati.abplive.com

ગો લોકોને પૈસા મેળવવાના બહાને UPI PIN દાખલ કરાવે છે

Published by: gujarati.abplive.com

હકીકતમાં પૈસા મેળવવા માટે UPI PINની જરૂર પડતી નથી.

Published by: gujarati.abplive.com

નકલી બેન્ક વેબસાઇટનો ઉપયોગ પણ ચીટ કરી શકે છે

Published by: gujarati.abplive.com

અજાણી વ્યક્તિના કહેવાથી સ્ક્રીન શેરિંગ એપનો ઉપયોગ

Published by: gujarati.abplive.com

અજાણી લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઇ શકે છે.

Published by: gujarati.abplive.com