ફોન વારંવાર હેંગ થાય છે? આ 5 ભૂલો હોઈ શકે છે જવાબદાર

Published by: gujarati.abplive.com

ગુજરાતી વેબ સ્ટોરી: ફોન વારંવાર હેંગ થાય છે?

Published by: gujarati.abplive.com

આ 5 ભૂલો હોઈ શકે છે જવાબદાર

Published by: gujarati.abplive.com

તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થાય છે અથવા ધીમો ચાલે છે?

Published by: gujarati.abplive.com

એકસાથે ઘણી હેવી એપ્સ ચલાવવાથી RAM પર દબાણ વધે છે

Published by: gujarati.abplive.com

અજાણી વેબસાઇટ પરથી એપ્સ ડાઉનલોડ ...

Published by: gujarati.abplive.com

....કરવાથી માલવેરનું જોખમ વધી શકે છે

Published by: gujarati.abplive.com

જે ફોનની સ્પીડને અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ફોનનેવધુ ગરમ થવા દેવાથી કામગીરી ધીમી પડી શકે છે

Published by: gujarati.abplive.com

ખાસ કરીને ગેમિંગ દરમિયાન આ સમસ્યા જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ ફોનની મેમરી અને બેટરીનો ઉપયોગ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ફોન હેંગ થતો હોય તો તેને રિસ્ટાર્ટ કરો

Published by: gujarati.abplive.com

બિનજરૂરી એપ્સ દૂર કરો અને સ્ટોરેજમાં પૂરતી જગ્યા રાખો.

Published by: gujarati.abplive.com