કંગના શર્માની કેમેરા સામેની અદાઓએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ કંગના શર્માનો બ્લેક શૉર્ટ ડ્રેસમાં હૉટેસ્ટ અવતાર વાયરલ કંગનાએ ધાબા પર શૉર્ટ ડ્રેસમાં કરાવ્યુ સ્ટાઇલિશ ફોટોશૂટ લૂકને પુરો કરવા બ્લેક ગૉગલ્સ, માથામાં બન અને ચહેરા પર સ્માઇલ કેરી કરી એક્ટ્રેસ મદહોશ અદાઓ સાથે એકથી વધુ સેક્સી પોઝ આપી રહી છે એક્ટ્રેસ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ના હૉટ અંદાજને લઇને ખુબ ચર્ચામાં આવી હતી કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી કંગના શર્મા અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે કંગના સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયોથી ફેન્સ સાથે કનેક્ટ રહે છે કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પર 3M ફોલોઅર્સ છે, એક્ટ્રેસ ખુબ જ એક્ટિવ છે