ભારતીય યુવા મૉડલ માનુષી છિલ્લરનો નવો લૂક આવ્યો સામે માનુષી છિલ્લરના વ્હાઇટ સાડીમાં સિમ્પલ લૂકે ખેંચ્યુ ધ્યાન એક ઇવેન્ટ દરમિયાન મિસ વર્લ્ડ 2017 માનુષી ગ્લેમરસ અંદાજમાં સ્પૉટ થઇ વ્હાઇટ સાડી સાથે ગળામાં હેવી ડાયમન્ડ નેકલેસ અને માથામાં બન સાથે દેખાઇ 26 વર્ષીય માનુષી છિલ્લર અક્ષય કુમાર સાથે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં કામ કરી ચૂકી છે કેમેરા સામે માનુષી છિલ્લરે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા હતા પરમસુંદરી માનુષી છિલ્લરનો નવો અવતાર ખુબ વાયરલ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનુષી છિલ્લર બિઝનેસમેન નિખિલ કામતને ડેટ કરી રહી છે અભિનયની દુનિયામાં પગ મૂક્યો ત્યારથી એક્ટ્રેસના ફોલોઅર્સ સતત વધી રહ્યાં છે માનુષી ફેન્સ સાથે જોડાયેલી રહેવા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે