સ્ટાર એક્ટ્રેસ કંગના શર્માએ પોતાનો લેટેસ્ટ લૂક વાયરલ કર્યો છે



આ વખતે કંગનાએ યલો શરારા ડ્રેસમાં મનમોહક ફોટોઝ ઇન્ટરનેટ પર શેર કર્યા છે



કંગનાએ મસ્તીભર્યા અંદાજમાં કેમેરા સામે એકથી એક ખાસ તસવીરો કેપ્ચર કરાવી છે



લૂકને પુરો કરવા કંગના શર્માએ હેરી પૉનીટેલ, ટીકા અને હેવી જ્વેલરી કેરી કરી છે



ગળામાં હેવી નેકલેસ, મિનીમલ મેકઅપ અને હાઇ હીલ્સથી ધ્યાન ખેંચ્યુ હતુ



'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્મા ફરી એક વખત હોટ અંદાજને લઈને ચર્ચામાં છે



કંગના શર્મા પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



હાલમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



કંગના શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે