ટીવી સ્ટાર હીરોઇન નિધિ શાહે કેમેરા સામે આપ્યા એકથી એક હૉટ પૉઝ



વિદેશની ગલીઓમાં નિધિ શાહે કેપ્ચર કરાવી છે ખાસ તસવીરો



બ્લેક ડ્રેસ, પાતળી કમર, ખુલ્લા વાળમાં નિધિએ દિલ જીતી લીધા છે



નિધિ શાહે રેસ્ટૉરન્ટની બહાર બ્લેક લૉન્ગ ગાઉન ડ્રેસમાં શાનદાર અદાઓ બતાવી છે



લૂકને પુરો કરવા નિધિ શાહે ઓપન સિલ્કી હેર, બેલ્ટ અને હાઇ હીલ્સ કેરી કરી છે



અત્યારે દુબઇમાં વેકેશન માણી રહી છે 'અનુપમા'ની સંસ્કારી વહૂ 'કિંજલ'



હવે નિધિએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં નિધિ દરવાજાની સામે ઊભી રહીને કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે



નિધિ શાહ ટીવીની દુનિયાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે



તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે