ટીવી સ્ટાર કંગના શર્માએ ઓલ વ્હાઇટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ગાઉનમાં કંગના શર્માનો કિલર અંદાજ વાયરલ



કંગનાએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ લૂક ડ્રેસમાં પોતાની ક્લીવેજ બતાવતા પૉઝ આપ્યા હતા



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ઓપન હેર, મિનિમલ મેકઅપ અને પર્સ કેરી કર્યું છે



કેમેરા સામે કંગનાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



ઓવરઓલ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માનો હૉટ અંદાજ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે



કંગના શર્મા પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



કંગના શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે