ટીવીની સ્ટાર એક્ટ્રેસ આમના શરીફે ફરી એકવાર બૉલ્ડ તસવીરોથી માહોલ ગરમ કર્યો છે



ટીવીની 'કશિશ'એ પિન્ક મોનોકિનીમાં બીચ પર બિખેર્યો જલવો



આમના શરીફે માલદીવના બીચ પરથી સેક્સીએસ્ટ તસવીરો શેર કરી છે



પિન્ક બિકીનીમાં લૂકને પુરો કરવા આમનાએ ગૉગલ્સ અને ઓપન હેર કેરી કર્યા હતા



આમના આ દરમિયાન બીચ પર ફૂલ મસ્તીના મૂડમાં જોવા મળી રહી હતી



આમના શરીફ ફરી એકવાર તેના હોટ લુકના કારણે ચર્ચામાં છે



અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે



ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે



આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે