થાઈ સ્લિટ ડ્રેસમાં કનિકા માને કરાવ્યું ફોટોશૂટ

ટીવીની સંસ્કારી વહુનું પાત્ર ભજવીને દરેક ઘરની ફેવરિટ બની ગયેલી અભિનેત્રી કનિકા માન હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટા પર તેના અત્યંત હોટ ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

આ તસવીરોમાં તેનો સિઝલિંગ અવતાર જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.

'ગુડન તુમસે ના હો પાયેગા' ફેમ કનિકા માન તેના ફેશન સ્ટેટમેન્ટ્સ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર સતત ધૂમ મચાવી રહી છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તેના ક્યૂટ લુક અને સેક્સી લુક પર દરેક લોકોનું દિલ ગુમાવી બેસે છે.