શેફાલીએ રેડ ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટથી ધૂમ મચાવી દીધી છે રેડ ડ્રેસમાં શેફાલીએ કેમેરા સામે ક્લીવેજ બતાવતા પૉઝ કેપ્ચર કરાવ્યા છે શેફાલીએ પૂલ કિનારે બેસીને શાનદાર રીતે અંદાજ બતાવ્યો છે હાલમાં શેફાલી જરીવાલા વિદેશમાં વેકેશન એન્જૉય કરવા નીકળી છે 'કાંટા લગા ગર્લ'એ આ વખતે 41ની ઉંમરે બૉલ્ડ જવાની ફ્લૉન્ટ કરી છે કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે શેફાલી જરીવાલા પોતાની સુંદરતા અને હોટ અદાઓ માટે જાણીતી છે તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે શેફાલી જરીવાલાએ એકથી એક ચઢિયાતા પૉઝથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે