પ્રિયા પ્રકાશ વૉરિયરે વિન્ટર સિઝનમાં શાનદાર લૂક કેરી કર્યો છે



આ વખતે એક્ટ્રેસે વિન્ટર વીયરમાં કેમેરા સામે સ્માઇલી પૉઝ આપ્યા છે



પ્રિયા પ્રકાશે એક ફાર્મમાં પોતાનું આ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે



લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર સાથે લૉન્ગ જેકેટ અને હાઇ હીલ્સ કેરી કરી છે



વિંક ગર્લના નામથી જાણીતી થયેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશે પોતાના લૂકથી ચાહકોના દિલ જીત્યા છે



પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે



પ્રિયા પ્રકાશ વૉરિયરે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે



પ્રિયા પ્રકાશ વૉરિયર તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી



અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે



તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે